Saturday, March 31, 2018

Gujarati Love Shayari...વાત રાખી દિલ માં

Gujarati Love Shayari...વાત રાખી દિલ માં


વાત રાખી દિલ માં વાત ખી નાં શક્યા


યાદ કર્યા એમને શ્વાસ લઈ નાં શક્યા


કોઈકે પૂછ્યું આ દિલને કે તે પ્રીત કરી કોને


જાણવા છતાં પણ નામ એમનું અમે લઇ નાં શક્યા

No comments:

Post a Comment