Saturday, March 31, 2018

Gujarati Love Shayari સમજ્યા વગર કોઈને

Gujarati Love Shayari સમજ્યા વગર કોઈને


સમજ્યા વગર કોઈને પસંદ નાં કરતા


નાં સમજમાં કોઈને ગુમાવી પણ  નાં દેતા


ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહી એમાં


સંબધ ઉપર જ પુનવિરામ નાં મૂકી દેતા

No comments:

Post a Comment