Friday, March 30, 2018

Gujarati Love Shayari...જીવનમાં સમયની સાથે

Gujarati Love Shayari...જીવનમાં સમયની સાથે


જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે


જે નામંજૂર હોય તે જ કરવું પડે છે


રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત


ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે

No comments:

Post a Comment