Wednesday, January 17, 2018

Gujarati Love Shayari | સમયના બધન નથી હોતા

Gujarati Love Shayari


સમયના બધન નથી હોતા


ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા


કહેછે લોકો બીજો પ્રેમ કરી લો


કોણ સમજાવે એમને કે સાચા પ્રેમ નાં


અલ્પવિરામ નથી હોતા

No comments:

Post a Comment